Shyam rang samipe na jaun sargam notations

Shyam rang samipe na jau

Sargam notations for a traditional Gujarati song – Shyam rang samipe na jau

Pitch : C#

Mukhda:

શ્યામ | રંગ | સમીપે | ન | જાવું, |
S~g~R | ,D ,n | S R g | M | P P

મારે | આજ | થકી |
d P | M M | PP

શ્યામ | રંગ | સમીપે | ન | જાવું.
S~g~R | ,D ,n | S R g | M | g~R~S

શ્યામ | રંગ | સમીપે | ન | જાવું, |
S~g~R | D n | S R g | M | P n

મારે | આજ | થકી |
d P | MPM | g R

શ્યામ | રંગ | સમીપે | ન | જાવું.
S~g~R | ,D ,n | S R g | M | g~R~S


Antara 1:

જેમાં | કાળાશ | તે | સૌ | એકસરખું, | (x2)
S S | ,n S R | g | R g | M g R SS

સર્વમાં | કપટ | હશે | આવું. | મારે | આજo | થકી |
S SS | S g~R~g | M P | P n | d P | MPM | g R

શ્યામ | રંગ | સમીપે | ન | જાવું.
S~g~R | ,D ,n | S R g | M | g~R~S

શ્યામ | રંગ | સમીપે | ન…

Antara 2:

કસ્તૂરી | કેરી | બિંદી | તો | કરું | નહીં, | (x2)
S S ,n | S R | g g | R | g M | g R SS

કાજળ | ના | આંખમાં | અંજાવું. | મારે | આજo | થકી |
S R g | R~S | R g M | P P n | d P | MPM | g R

શ્યામ | રંગ | સમીપે | ન | જાવું.
S~g~R | ,D ,n | S R g | M | g~R~S

શ્યામ | રંગ | સમીપે | ન…

Antara 3:

કોકિલાનો | શબ્દ હું | સૂણું | નહીં | કાને, | (x2)
S S S~,n | S R g | R g | M g | R SS

કાગવાણી | શકુનમાં ન | લાવું. | મારે | આજo | થકી |
SS SS | g~R~g M P | P n | d P | MPM | g R

શ્યામ | રંગ | સમીપે | ન | જાવું.
S~g~R | ,D ,n | S R g | M | g~R~S

શ્યામ | રંગ | સમીપે | ન…

Antara 4:

નીલાંબર | કાળી | કંચુકી | ન | પહેરું, | (x2)
S S ,n | S R g | R g M | g | R SS

જમનાનાં | નીરમાં | ન | ન્હાવું. | મારે | આજo | થકી |
SS R~g~R~S | g~R~g M P | P | P n | d P | MPM | g R

શ્યામ | રંગ | સમીપે | ન | જાવું.
S~g~R | ,D ,n | S R g | M | g~R~S

શ્યામ | રંગ | સમીપે | ન…

Antara 5:

મરકતમણિને | મેઘ | દૃષ્ટે | ના | જોવા, | (x2)
SS ,n S R | g g | R g M | g | R~S

જાંબુવંત્યાકના | ખાવું. | મારે | આજo | થકી |
S R~g~R~S g~R~g M P | P n | d P | MPM | g R

શ્યામ | રંગ | સમીપે | ન | જાવું.
S~g~R | ,D ,n | S R g | M | g~R~S

શ્યામ | રંગ | સમીપે | ન…

Antara 6:

દયાના | પ્રીતમ | સાથે | મુખે | નીમ | લીધો, | (x2)
SS S~,n | ,n SR | g g | R g | M g | R SS

મન | કહે | જે | ‘પલક’ના | નિભાવું! | મારે | આજo | થકી |
S R~g | R S | g~R~g M | P P n | d P | MPM | g R

શ્યામ | રંગ | સમીપે | ન | જાવું.
S~g~R | ,D ,n | S R g | M | g~R~S

શ્યામ | રંગ | સમીપે | ન…

share this on:

share Share

Scroll to Top
NAS App

FREE
VIEW